0 People read 0 Received Responses 0 Received Ratings
Share with your friends :
About Pravin Sarvaiya
ભાવનગરના રહીશ અને વ્યવસાયે પ્રિન્સિપાલ એવા શ્રી પ્રવીણ સરવૈયા પ્રકૃતિપ્રેમી શિક્ષક, વાર્તાકાર, નિબંધકાર, કવિ, વક્તા, સંચાલક અને નિર્ણાયક છે.
તેઓએ સાહિત્ય, શિક્ષણ અને પર્યાવરણ ક્ષેત્રે ઘણા ઍવોર્ડ્ઝ મેળવ્યા છે.
જેમાં પારિજાત સાહિત્ય, સ્મિતા પારેખ વાર્તાસ્પર્ધા, કાકા કાલેલકર...More
Update About Me
About Author
ભાવનગરના રહીશ અને વ્યવસાયે પ્રિન્સિપાલ એવા શ્રી પ્રવીણ સરવૈયા પ્રકૃતિપ્રેમી શિક્ષક, વાર્તાકાર, નિબંધકાર, કવિ, વક્તા, સંચાલક અને નિર્ણાયક છે.
તેઓએ સાહિત્ય, શિક્ષણ અને પર્યાવરણ ક્ષેત્રે ઘણા ઍવોર્ડ્ઝ મેળવ્યા છે.
જેમાં પારિજાત સાહિત્ય, સ્મિતા પારેખ વાર્તાસ્પર્ધા, કાકા કાલેલકર નિબંધલેખન, મમતા વાર્તાસ્પર્ધા, સુરત વાર્તાસભા, ગુજરાત રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તથા આકાશવાણીના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ કાવ્ય સ્પર્ધામાં રાજ્ય કક્ષાએ બીજા નંબરનો ઍવોર્ડ...
ગાંધીનગરની 'કલા આરાધન્' સંસ્થા દ્વારા 'ઝિયાણું' વાર્તા પરથી શોર્ટ ફિલ્મનું નિર્માણ...
બોટાદની 'મિમાંસા ફિલ્મ પ્રોડક્શન' દ્વારા મારી 'હેલ્મેટ' વાર્તા પરથી શોર્ટ ફિલ્મ 'કીપ ધ ચેઇન'નું નિર્માણ...
ગુજરાત રાજ્ય શાળા પાઠ્ય પુસ્તક મંડળમાં ૧૯૯૯થી ૨૦૧૧ દરમ્યાન કૃતિબેંક પ્રોજેક્ટ (સંશોધન વિભાગ)માં કૃતિ પસંદગીની કામગીરી અને મંડળનાં પ્રકાશનોની પ્રૂફવાચન કામગીરી...
તેમજ ધોરણ ૭ ગુજરાતી પાઠ્ય પુસ્તકની સ્વઅધ્યયન પોથીના લેખક તરીકે કામગીરી...
આકાશવાણી રાજકોટ પરથી કુલ ૧૪ જેટલી સાહિત્યિક કૃતિઓની પ્રસ્તુતિ...
દૂરદર્શન અમદાવાદની ડી ડી ગિરનાર ચેનલ પરથી સાહિત્યિક કાર્યક્રમો પ્રસારિત... તેઓના દ્વારા લિખિત- દિગ્દર્શિત 'અંધારાં-અજવાળાં' નાટકનાં ફિલ્માંકનની પ્રસ્તુતિ...
*પુસ્તકો:*
(૧)પંખી પરિવાર - પક્ષી પરિચય
(૨)મોરનાં આંસુ - બાળવાર્તા સંગ્રહ
(૩)ખૂણા (વાર્તા સંગ્રહ) પ્રકાશ્ય...
હાલ 'કુમાર' માસિકમાં નિયમિત લેખ અને 'પગદંડી'માં દર રવિવારે કૉલમ શરૂ છે...
*રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક ઍવોર્ડ : અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન વર્ષ ૨૦૧૮*
*રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક ઍવોર્ડ : સિસ્ટર નિવેદિતા રાજકોટ વર્ષ ૨૦૧૩*
પર્યાવરણીય પ્રવૃત્તિઓ:
સાસણ, ચિખલકુબા, હિંગોળગઢ પ્રકૃતિ શિક્ષણ શિબિરમાં સહભાગી...
બુલબુલ ઇકો ક્લબની સ્થાપના દ્વારા બાળકોમાં પ્રકૃતિ તરફ લગાવ વધારવાની વિવિધ પ્રવૃત્તિઓ...
શેત્રુંજી પ્રકૃતિ મંડળના સક્રિય સભ્ય તરીકે પ્રકૃતિનાં રક્ષણ, સંવર્ધન અને લોકજાગૃતિ માટેના પ્રયાસોમાં સક્રિય...
સરકારશ્રીના વન વિભાગ તરફથી યોજાતી વન્યપ્રાણીઓની ગણતરીમાં દીપડા અને પક્ષી ગણતરીમાં કામગીરી...
વિશ્વ સિંહ દિવસ - ભાવનગર તાલુકા કો ઓર્ડીનેટર...
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની એક પાંખ 'પર્યાવરણ સંરક્ષણ ગતિવિધિ'માં જિલ્લા સહ સંયોજક તરીકેની જવાબદારી...
*પ્રવીણ સરવૈયા*
સરનામું :
પ્રવીણ સરવૈયા, ‘હરિવંશમ્’, ૫૭૬૧/બી, પ્રમુખસ્વામીનગર, વિદ્યાધીશ સ્કૂલ પાસે, કાળિયાબીડ, ભાવનગર (ગુજરાત).
પીન : ૩૬૪૦૦૨.
સંપર્ક : (1) 9979033393(W),
(2) 9773200423
Email : pgsarvaiya@gmail.com