0 People read 0 Received Responses 0 Received Ratings
Share with your friends :
About Nilam Doshi
Awards my books received...શ્રેષ્ઠ પુસ્તક એવોર્ડ.. કુલ પ્રકાશિત પુસ્તકો... 25.. ચાર પુસ્તકોને જે તે વરસનો બેસ્ટ બુક એવોર્ડ ( ગુજરાતી સાહિત્ય પરિષદ, ગુજરાતી સાહિત્ય અકાદમી ) અનેક વાર્તાઓ, નાટક, નિબંધ..જુદી જુદી સ્પર્ધાઓમાં પ્રથમ વિજેતા.. નિયમિત કૉલમ,સંદેશ, સ્ત્રી, દિવ્ય ભાસ્કર, જનસત્તા, ગુજરાત ગાર્ડિયન,...More
Update About Me
About Author
Awards my books received...શ્રેષ્ઠ પુસ્તક એવોર્ડ.. કુલ પ્રકાશિત પુસ્તકો... 25.. ચાર પુસ્તકોને જે તે વરસનો બેસ્ટ બુક એવોર્ડ ( ગુજરાતી સાહિત્ય પરિષદ, ગુજરાતી સાહિત્ય અકાદમી ) અનેક વાર્તાઓ, નાટક, નિબંધ..જુદી જુદી સ્પર્ધાઓમાં પ્રથમ વિજેતા.. નિયમિત કૉલમ,સંદેશ, સ્ત્રી, દિવ્ય ભાસ્કર, જનસત્તા, ગુજરાત ગાર્ડિયન, માર્ગી, મુદ્રાલેખ, મોનીટર વગેરેમાં ઘણા વરસો સુધી... મારો ગુજરાતી બ્લોગ .." પરમ સમીપે " જેના ચાર લાખ જેટલા વાચકો છે.
1
ગમતાનો ગુલાલ પુસ્તક ને ..( ગુજરાત સાહિત્ય અકાદમી એવોર્ડ )
2 અંતિમ પ્રકરણ..વાર્તા સંગ્રહને...( ગુજરાતી સાહિત્ય પરિષદ એવોર્ડ )
3 જન્મ દિવસની ઉજવણી. બાળનાટય સંગ્રહ ( ગુજરાત સાહિત્ય અકાદમી એવોર્ડ..)
4 દોસ્ત, મને માફ કરીશ ને ? ( નવલકથા...એવોર્ડ.કલાગુર્જરી, મુંબઇ
my published books... 20..
1 દીકરી મારી દોસ્ત ,અંતિમ પ્રકરણ, સાસુ વહુ ડોટ કોમ ,., ગમતાનો ગુલાલ,.જન્મદિવસની ઉજવણી. , દીકરો વહાલનું આસમાન, , નવલકથા દોસ્ત, મને માફ કરીશ ને ?, આઇ એમ સ્યોર, પાનેતર, ડોટર માય ફ્રેન્ડ, ( અન્ગ્રેજી ) , બેટી મેરી દોસ્ત ( હિન્દી ) ,જીવનઝરુખેથી, સાંભળીએ સાદ સર્જનહારનો, પરમ સખા પરમેશ્વરને, અત્તરકયારી, અત્તરગલી, ખંડિત મૂર્તિ, સ્માઇલ પ્લીઝ, ઝિલમિલ, ચપટી ઉજાસ..ભાગ 1 થી 4,જીવનની ખાટી મીઠી, સંબંધસેતુ,
મારી નિયમિત કોલમ..
1 સંદેશ ( વાત એક નાનકડી )
2 સ્ત્રી..જીવનની ખાટી મીઠી
3 .. સ્ત્રી...સંબંધસેતુ
4 જનસત્તા..ચપટી ઉજાસ, દીકરો વહાલનું આસમાન
5 ગુજરાત ગાર્ડિયન...અત્તરકયારી..
6 ગુજરાત ગાર્ડિયન...પત્રસેતુ
7 માર્ગી મેગેઝિન...પત્રને ઝરૂખેથી
8 જીવનઝરુખેથી...જયહિન્દ દૈનિક
9 મુદ્રાલેખ મેગેઝિન.." ભીતરે ટહુકયા મોર
મારા આગામી પુસ્તકો..
1 પત્રસેતુ,
2 ઇશ્વરના ઇ મેઇલ
3 કુર્યાત સદા મંગલમ