998 People read 0 Received Responses 0 Received Ratings
Share with your friends :
About Anant Patel
નમસ્તે. મારો પરિચય આપું તો હું ગુજરાત સરકારમાંથી નિવૃત્ત થયેલ નાયબ સચિવ છું. (નિવૃત્તિ તા. ૩૧/૧૨/૨૦૧૫ ) શરૂઆતથીજ મને સહિત્ય અને કાવ્ય વગેરેનો શોખ હતો. તેને કારણે નોકરી દરમિયાન સમયની ઉપલબ્ધતા અનુંસાર મેં સાહિત્ય સર્જન કરેલ જેને લીધે મારાં ચારેક પુસ્તકો પ્રગટ થયેલ છે. જે નીચે મુજબ...More
નમસ્તે. મારો પરિચય આપું તો હું ગુજરાત સરકારમાંથી નિવૃત્ત થયેલ નાયબ સચિવ છું. (નિવૃત્તિ તા. ૩૧/૧૨/૨૦૧૫ ) શરૂઆતથીજ મને સહિત્ય અને કાવ્ય વગેરેનો શોખ હતો. તેને કારણે નોકરી દરમિયાન સમયની ઉપલબ્ધતા અનુંસાર મેં સાહિત્ય સર્જન કરેલ જેને લીધે મારાં ચારેક પુસ્તકો પ્રગટ થયેલ છે. જે નીચે મુજબ છે.
પ્રગટ થયેલ પુસ્તકોની યાદી
૧ નેણ ઓગળી ગયાં-- લઘુનવલ ૧૯૭૮
૨. અનંતની કવિતા-- કાવ્ય સંગ્રહ ૨૦૦૪
૩. જીંદગી જીવવા જેવી -- લઘુકથા સંગ્રહ ૨૦૧૧
૪. નારી ગુણવંતી-- લઘુકથા સંગ્રહ ૨૦૧૫
હાલમાં હું સંદેશ દૈનિક અને ખબરપત્રી.કોમ ઉપર નીચે મુજબની કોલમ લખું છું.
(૧) સંદેશ---શ્રધ્ધા પૂર્તિમાં ગીતાસાર-- દર ગુરુવારે
(૨) ખબરપત્રી.કોમ ઉપર
--- ગમતાનો કરીએ ગુલાલ-- દર રવિવારે
--- ગુણિયલ નારી-- દર મંગળવારે
--- ગીતા દર્શન-- દર ગુરુવારે