Vikramsinh Darbar - (07 September 2021)રિવાજો આપણે જ ઊભા કરેલ છે.જેના કારણે એકબીજાએ સાથે લડાઈઓ કરી નહીંતર આ દેશ ઉપર અંગ્રેજો રાજ ન કરી શક્યા હોત...
00
About
નોંધ : મિત્રો હું આજે આપની સમક્ષ એક પ્રેમવાર્તા લઈને આવ્યો છું. મિત્રો મને વિશ્વાસ છે કે આપ સૌ મારી વાર્તા વાંચશો.
મિત્રો “બે પ્રેમી વૃક્ષોની બેલડી” લખવા પાછળ મારા બે ઉદ્દેશ્ય છે.
1. વૃક્ષને બચાવો અને તેની સાથે લાગણી જતાવો.
2. કોઈ રીતિ રીવાજની અંદર એટલા પણ ન ચાલ્યા જાઓ કે સંતાન વિહીન થઈ જાઓ.
✍️ યુવરાજસિંહ જાદવ