*રાબતા દીપોત્સવ ૨૦૨૧* E magazine (virtual Event)
*પદ્મશ્રી ભક્તકવિ દુલા ભાયા કાગ સમર્પિત*
ગુજરાતી લિટરેચર ને મોટો પ્રતિસાદ મળ્યા બાદ બીજલ બેન જગડ, મુંબઈ ઘાટકોપર -
રાબતા : કવિતાનો અવાજ , પ્રસ્તુત કરે છે દીપોત્સવ ૨૦૨૧.
નવેમ્બર મહિના માં આવતા દિવાળી પર્વ ને ધ્યાનમાં રાખી અને *કાગબાપુ* જન્મજયંતી નિમિત્તે રાબતા દીપોત્સવી અંક ૨૦૨૧ *પદ્મશ્રી ભક્તકવિ દુલા ભાયા કાગ ને સમર્પિત કરી યોજવામા આવ્યું છે*
મુખ્ય સંચાલક બીજલ બેન જણાવે છે કે આ તમામ વચ્ચે કોઈ અનંત તત્વનો તાર રણઝણતો આવે એવા ભક્તકવિ દુલા ભાયા કાગ જેના ચારણી છંદ, ભજન, દુહા જેવા કવ્યપ્રકારો પાંખું કરીને ભારતમાં અને ભારત ની બહાર ઘૂમી વળ્યા છે એને દિવાળી અંક સમર્પિત કરી ૫૦ લેખકો પોતાની અનોખી છટા વડે એમને જન્મ દિવસની શુભેરછા સ્વરચિત કાવ્યો દ્વારા સમર્પિત કરશે .Pdf ફાઇલમાં ઓનલાઇન ગૂગલ મીટ દ્વારા વિમોચન કરવામાં આવ્યું. ૫૦ લેખક મિત્રો ને *વિષય : કસુંબલ રંગનાં ગીત ગાજે* પદ્ય અને ગદ્યમાં પર લખી સર્વ લેખક મિત્રો ને ડિજિટલ સર્ટિફિકેટ આપવામાં આવ્યા છે.
૨૫ નવેમ્બર ભક્ત કવિ દુલા ભાઈ કાગ ની જન્મજ્યાંતી નિમિત્તે ગૂગલ મીટ દ્વારા રાબતા દીપોત્સવ ૨૦૨૧ નું પિડફ નું લોકાપર્ણ કાગ પરિવાર ની હાજરીમાં કરવામાં આવ્યું
~ *બીજલ જગડ*
મુંબઈ ઘાટકોપર