• 15 March 2024

    શબ્દ વાવેતર એક પરિવાર મેગેઝિન (૨૦૨૪ માર્ચ)

    5 365


    Pinakin Parekh


Your Rating
blank-star-rating
Nayna j Solanki - (28 March 2024) 5
ખૂબ ઉપયોગી મેગેઝિન

1 0

AJAY PARKER - (26 March 2024) 5
વાહ અદ્ભુત કાર્ય વિવિઘ વાનગીઓનો રસથાળ superb

0 0

Vibhuti Pathak - (25 March 2024) 5
ખૂબ જ સુંદર સાહિત્યિક મેગેઝિન..માહિતિસભર લેખ, વાર્તાઓ, અને કવિતાઓ....સાથે વાનગીઓનો રસથાળ પણ...ખૂબ સરાહનીય કાર્ય ...આગામી અંક પણ આવી જ રસસભર માહિતિથી ભરપૂર રહે એવી શુભેચ્છાઓ...અભિનંદન 💐👌👍🙏

0 0

KAJAL Shah - (23 March 2024) 5
ખૂબ સરસ જાણકારીઓ થી ભરપૂર અને રસાળ સાહિત્યિક અંક. શુભેચ્છાઓ શબ્દ વાવેતર 🌹🌹🌹

1 0

Mittal Makwana - (21 March 2024) 5
શબ્દ વાવેતર એક પરિવાર દ્વારા થયેલ એક અતિઉત્તમ કાર્ય છે. આમ જ પ્રગતિ કરતા રહો તેવી શુભકામના અભિનંદન

1 0

Shama Merchant - (20 March 2024) 5
શબ્દ વાવેતર એક પરિવારની આ નવી કોશિશ ખૂબ જ સરાહનીય છે.👏👏 આ ઈ-મેગેઝિન સંપૂર્ણ મનોરંજન અને જ્ઞાનનું ભંડાર છે. 👌👌લેખ, કવિતા, ટૂંકી વાર્તા, નવલકથા એપિસોડ્સ, વાનગીઓ અને આપણી ભાષાને સુધારવા અંગેની મહત્વપૂર્ણ માહિતી.🥰🥰 શબ્દ વાવેતર એક પરિવારને ખૂબ ખૂબ અભિનંદન 💐💐અને સારું કામ ચાલુ રાખવા બદલ શુભેચ્છાઓ!!🌹🌹બધા વાચક મિત્રોને વિનંતી કે વાંચો અને સગાસંબંધી સાથે શેર કરો. 🙏🙏

2 0

કાંતિભાઈ એમ શર્મા - (20 March 2024) 5
બહુ સરસ શુભેચ્છા પાઠવી છું અને સ્વાગત કર્યું છે અને આવકાર આપવામાં આવ્યો છે કે આપે ખુબજ સરસ રીતે રજૂઆત કરી છે અભિવાદન કર્યું છે અને અભિનદન

2 0

View More