0 People read 0 Received Responses 0 Received Ratings
Share with your friends :
About Shaimee Oza लफ्ज्
I am writer,poet
એક આત્મા રડે છે.
અંતરનાદે બોલે આ દિન
કાજે નવ મહીના પીડા સહી.
મૈં પથ્થર એટલા દેવ કર્યાં,
બાધા તાવીજ પહેર્યા,
તુજ આગમન કાજે.
મેં તપ કર્યાં ને પ્રભુ મુજ,
દીન થી શીદ ને રુઠ્યાં,
મને શ્રાપ શાને દીધાં,
મેં દિકરો માંગ્યો ને,
મને આંસુ મળ્યા.
એક માંનું અંતર બોલે,
જે ઘરે પૌત્ર પૌત્રી સાથે,
ના...More
Update About Me
About Author
I am writer,poet
એક આત્મા રડે છે.
અંતરનાદે બોલે આ દિન
કાજે નવ મહીના પીડા સહી.
મૈં પથ્થર એટલા દેવ કર્યાં,
બાધા તાવીજ પહેર્યા,
તુજ આગમન કાજે.
મેં તપ કર્યાં ને પ્રભુ મુજ,
દીન થી શીદ ને રુઠ્યાં,
મને શ્રાપ શાને દીધાં,
મેં દિકરો માંગ્યો ને,
મને આંસુ મળ્યા.
એક માંનું અંતર બોલે,
જે ઘરે પૌત્ર પૌત્રી સાથે,
ના સમણાં સજાયાં,
આજેતુજદ્વાર મુજ દીનનાં
નિવાસ બની ગયા..
તુજ જન્મારે હરખે રડયાં,
તારા લગ્ને અમ આંગણ ઢોલ આનંદે બાજ્યાં,
આજે આંસુ ની વર્ષા થઇ,
આજે તો દિકરા તે સારો બદલો,
વાળ્યો મુંજ ધાવણ કેરા દૂધ નો ,
મારી મમતા ના પ્રેમ નો