કાંતિભાઈ એમ શર્મા - (05 June 2021)આભાર ખુબ ખુબ સુંદર શુભેચ્છા આપે ઘણી મહેનત ઉત્સાહ અને ઉમંગ થી દિલ રેડીને અંક તૈયાર કર્યા ખુબ ખુબ આશીર્વાદ શુભાષીશ,હજુ જોઈ ગ્રુપ માં વિશેષ લખું છું પણ અંતર મન દિલથી ખુબ ખુબ અભિનંદન શુભકામનાઓ🌹💘🕉️👍👌🏻🍧
10
Photograph About
"વિશ્વ પર્યાવરણ દિન" નિમિત્તે
ગાંધીનગર સાહિત્ય સભાનાં માનનીય અધ્યક્ષ શ્રી સંજય થોરાત "સ્વજન" દ્વારા "સાંજ" ઈ - મેગેઝિન જૂન 2021 અંક - 5 "પર્યાવરણ વિશેષાંક" નો વિમોચન થયું.