સવારમાં બગીચાને જોઈને સકારાત્મકતા આવે છે કદાચ એટલે જ બધા કહેતા હશે કે પ્રકૃતિ સાથે સમય પસાર કરવો જોઈએ.
ઘણીવાર પાનખરના રંગો પણ સારા હોય છે અને એ આપણને એ શીખવે છે કે જીવનમાં ક્યારેય નિરાશ ન થવું, દુઃખ પાછળ પણ કંઇક તો સારું હશે જ અને આ ખરાબ સમય પણ નીકળી જશે.