રાજયપાલ સાથે પ્રથમ ઘટના....
આ ફોટો મારા જીવન મા એક અનોખુ પ્રતિબિબ પાડનારૂ બનીગયુ.
નોકરી એકવરસ નહતુ થયુ, અનાયાસે મારે રવિવારે તાબડતોબ ગાધીનગર ર્થી અમદાવાદ રાજભવન માં રાજ્યપાલ જોડે રસાલામાં જોડાઈને જવાનુ થયુ.સ્થળ અને ઘટના મારી આંખ્ સામે કેમેરામા પણ !!!!! સુરેન્દ્રનગર જીલ્લામાં બે કોમો વચ્ચે જગડા મુત