ખુશીનું માપ કોઈ હોતું નથી તમારા હાથમાં પતંગિયા પણ જીવન ભરી દે છે અને બે કલાકની પાર્ટીમાં પણ ક્યારેક મજા નથી આવતી. કુદરત સાથે તમને હંમેશા મજા જ આવે છે કુદરતી એટલું સરસ ઘડતર કર્યું છે જિંદગીનું કે તમે એની નજીક જાવ ને એમ એમ તમે માનસિક રીતે શાંતિનો અનુભવ વધુ કરતા જાવ છું મારો જાત અનુભવ છે