અતુલ્ય વારસો મેગેઝિન ગુજરાતની ઐતિહાસિક અને સાંસ્કૃતિક ધરોહરને ઉજાગર કરતું મેગેઝિન છે, જે ગાંધીનગરનાં હિસ્ટોરિકલ ઍન્ડ કલ્ચરલ રિસર્ચ સેન્ટર (HCRC) દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે. આ મેગેઝિનનો હેતુ ગુજરાતના ઐતિહાસિક સ્થાપત્યોની જાળવણી કરવાનો તેમજ લોકોને તે અંગેની માહિતી આપવાનો છે. અતુલ્ય વારસો મેગેઝિન hard copy મા મેળવવા માટે + 91 9328312363 પર મેસેજ અથવા કોલ કરવા વિનંતી.