Takhubha (shiv) Gohil - (28 September 2023)આથમતા સૂરજની પણ એક અદા હોય છે. મધમધતા ઘમંડની પણ એક અવધિ હોય છે. સમયે આથમવું જ પડે સૂર્યને પણ વીણ માગે અભિમાનીને શાનમાં સમય સમજાવી જાય છે
11
Photograph About
આથમતો સુરજ રોજ એક વાત કહે છે, "જેનો ઉદય છે, તેનો અંત પણ છે." છતાં મનુષ્યને કઈ વાતનો ઘમંડ છે?