2024 નર્મદા પરીક્રમા ...ઓહ અહલાદક અનુભવ ની સાથે ત્યાંની સિસ્ટમ પર પણ સવાલ થાય કે આટલી સરસ યાત્રા ધામ માં થોડીક વધુ રીતે ધ્યાન આપવા મા આવે તો ત્યાંના સ્થાનિક લોકો ને રોજગાર મળે . ત્યાં આવતા યાત્રિકો દ્વારા ફેલાવવામાં આવતો કચરો જોઈ ને લાગે સ્વચ્છ ભારત હજુ દૂર છે.