શબ્દ વાવેતર એક પરિવાર મેગેઝિન મે ૨૦૨૪

Pinakin Parekh

Publish Date : 03 May 2024

Photograph About

શબ્દ વાવેતર એક પરિવાર મેગેઝિન મે ૨૦૨૪
35 Reviews
673
Photograph


Your Rating
blank-star-rating
Dipti Inamdar - (21 May 2024) 5

2 0

Hasmukh Patel - (15 May 2024) 4
એપ્રિલ ૨૦૨૪ ના અંત માટે મારો પ્રતિભાવ::: શબ્દ વાવેતર એપ્રિલ અંક એટલે સાહિત્ય સંવેદનાને મળવા માટેનો અવસર; કિરણબેન શર્માનો પરિવાર પરિચય એટલે હસીને પરસ્પર હળવા માટેનો અવસર; અંકની સભ્ય પરિચય કોલમ એટલે અંગતની માહિતી ગળવા માટેનો અવસર; ભરતભાઈનું કૃષ્ણ રસદર્શન એટલે શબ્દો થકી જીવન રસોઈ તળવા માટેનો અવસર; દુબઈની લટાર શોભાબેન થકી એટલે સૂઝથી દુબઈમાં ભળવા માટેનો અવસર; પૂર્વીબેનનું કબીરવડ આલેખન એટલે ખૂબીથી ઈતિહાસ કળવા માટેનો અવસર; નિરુપણ સાંપ્રત સંતાપ એટલે કુટુંબોનું સાયુજ્ય દળવા માટેનો અવસર; હર્ષદ લશ્કરીજીનું તનિક રુકો એટલે વ્યક્તિ વિશેષને ઝળહળવા માટેનો અવસર; તરલિકાબેનની પ્રસ્તુતિ પ્રેમમાં સંતોષ એટલે એકબીજાને ફળવા માટેનો અવસર; શબ્દ વાવેતર એપ્રિલ અંક એટલે આજીવન લાગણી રળવા માટેનો અવસર; હસમુખ બી પટેલ  ( H B Patel ) “હર્ષ“  તથા “પરખ“ અમદાવાદ - નારદીપુર શબ્દ વાવેતર ગૃપ સંલગ્નતા દિન : ૦૪/૦૩/૨૦૨૪

4 1

Rekha Mehta - (15 May 2024) 5

2 0

Nimisha Lumbhani - (11 May 2024) 5

3 1

Hina Mehta - (07 May 2024) 5
ખૂબ જ સરસ અને માહિતીપ્રદ. કર્મઠટીમનું સ્તુત્ય કાર્ય. હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ.

3 1

Shobha Mistry - (06 May 2024) 5
પરિવારમાં બધાં દરેક મહિને અંકની આતુરતાથી રાહ જોઈએ છીએ. એટલી સુંદર વાચન સામગ્રીથી ભરપૂર અંક હોય છે.

3 2

Rupal Sanghavi - (05 May 2024) 5
ખૂબજ સુંદર અંક, ઉત્તમ પ્રકારની અધધ વાચન સામગ્રી જાણે ગાગરમાં સાગર... બહુજ સરસ સહુ લેખકોને અને બધા એડામિન ગણને ખૂબ ખૂબ અભિનંદન 👏👏💐

3 2

View More