Solanki Ushaben - (04 July 2024)શબ્દ વાવેતર ઈ મેગેઝીન દ્વારા સાહિત્ય સાગર સ્ત્રોત સદાય લ્હેરાતો રહે એવી શુભેચ્છા સહ સર્વે કવિ, લેખકમિત્રો તેમજ ખાસ તો આ મેગેઝીન તૈયાર કરનાર ગ્રુપ એડમીન શ્રી હરીશભાઈ થાનકી અને પિનાકીનભાઈ પારેખ તથા તેમની સમગ્ર ટીમને સો સો સલામ...
10
krupa oza - (23 June 2024)ઘણી ઘણી શુભેચ્છાઓ પાઠવું છું. 💐💐🙏સૌ કવિ મિત્રો લેખકો તથા ખાસ શ્રી હરીશભાઈ થાનકી, શ્રી પિનાકીનભાઈનો કુશળ પ્રયોગ..સુંદર મેગેજીન દ્વારા ગ્રુપનો અનેરો વિકાસ પ્રસંસનીય સૌને અઢળક શુભેચ્છાઓ 💐💐🙏
10
Shobha Mistry - (23 June 2024)શબ્દ વાવેતરનો દરેક અંક એના આગલા અંક કરતાં વધારે સુંદર અને માહિતી સભર બનતો જાય છે. દરેક લેખક અને કવિ મિત્રો તથા સંપાદક શ્રીનો ખૂબ ખૂબ આભાર. એક અંક વાંચ્યા પછી આગામી અંકની તાલાવેલી રહે છે. શબ્દ વાવેતરની સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન. 🌹🌹🌹
10
MH Makwana - (23 June 2024)આપણાં ગ્રૂપનો અંક દર વખતે સર્વાંગ સંપૂર્ણ હોય છે.અધ્યાત્મ,સાહિત્ય,રસોઈ,વ્યક્તિ વિશેષનો પરિચય,વિદેશની લટાર,પદ્ય કૃતિઓ,ગદ્ય કૃતિઓ વગેરે માહિતી સભર રજૂઆત કાબિલે તારીફ છે.ખાસ કરીને શ્રી હરીશભાઈ થાનકી અને શ્રી પિનાકીનભાઈ પારેખનો પરિશ્રમ અને આંતરસૂઝ ખૂબ ખૂબ પ્રસંશાપાત્ર છે.પૂરી ટીમને અભિનંદન
20
Manubhai Shrimali - (22 June 2024)ખૂબ જ માહિતીસભર અંક વાંચવા મલ્યો તે બદલ શુભેચ્છાઓ પાઠવું છું હું મનુભાઈ શ્રીમાળી મનમોજ ખેરાલુ