કામનાથ મહાદેવ, ઝેવિયર્સ સ્કૂલ સામે, નવરંગપુરા.
તમે જાણો છો? આ મંદિરનું શિવલિંગ પહેલાં સારંગપુર, આજનાં રેલ્વે સ્ટેશન પર હતું! સ્ટેશનને પહોળું કરવા તેને અન્ય જગ્યાએ લઈ જવું જરૂરી હતું. 1983 આસપાસ અહીં મંદિર બનાવી તેને અહીં લાવી સ્થાપના કરેલી.
મંદિરનો હોડી જેવો આકાર બહારથી જોઈ શકો છો.