bhoomika vasant - (20 February 2025)ખૂબ સુંદર અંક બન્યો છે. ગદ્ય અને પદ્ય રચનાઓનું સંમિશ્રણ ખૂબ સરસ રીતે દર્શાવ્યું છે. આપની અથાગ મહેનતનું આ પરિણામ છે કે આટલો સરસ, સુંદર અંક બન્યો છે. જેમાં પદ્યની સાથે ગદ્ય વિભાગને પણ ખૂબ સુંદર રીતે આવરી લેવામાં આવ્યો છે.
Hina Mehta - (24 January 2025)સુંદર ચિત્રોથી આકર્ષક લાગતો આ અંક સરસ સાહિત્ય સભર રસથાળ લાગે છે! અંકની સંરચનામાં અથાગ મહેનત અને નિષ્ઠાપૂર્ણ કાળજી લેનાર સર્વને હાર્દિક અભિનંદન. મારી વાર્તા "પસ્તાવાનાં પુષ્પો"ને અહીં સ્થાન મળ્યું તેનો રાજીપો અને એડમીનટીમનો આભાર.