જોડી

Prashant Subhashchandra salunke

Publish Date : 03 October 2019

Photograph About

અમારા ગામ પોલાદપુરના ઘરની દીવાલમાં બનાવેલા બાકોરામાં બેઠેલી મરઘાની જોડી
7 Reviews
246
Photograph


Your Rating
blank-star-rating
mrugtrushna *tarang* - (24 May 2023) 5
મરઘા રાજા વદે મરઘી રાણીને: 'ઈલુ, ઈલુ... પત્યું હોય તો, કામની વાત્યું ય સાંભળી જ લ્યો રાણી સાહેબા!' 'ઑ મારા રાજ્જા! વર્ષો બાદ તો આજે આપણને આપણું જૂનું બાકોરું મળ્યું છે.. ... થોડું વધારે શ્વસી લેવા દ્યો ને! કોણ જાણે પેલો ટચૂકડો પરસિયો (શું નામ હતું એનું! મનમાં વાગોળતાં મરઘીને સામે ઉભેલ પ્રશાંત નજરે ચઢ્યો, ને ત્રણ સદી જૂની આઠવણ (યાદ) તાજી થઈ ગઈ!) કે, એ પોકારી ઉઠી: " અરે એ પ્રશાંત! બાળપણની સ્મૃતિઓનો ઢગલો ન ભેગો કરવા બેસતો હવે! અમને થોડું થોડું રિટાયરમેન્ટ વાળું પ્રેમલા-પ્રેમલીનું ગીત ગાઈ લેવા દેજે.. હોં કે!!" 🙏 સૉરી સર! આ તો ચિત્ર નેણમાં એવું વસ્યું કે, ઝરૂખો સ્મરી ઉઠ્યો... ને, એક ટચૂકડી ગોષ્ઠી વણાઈ ગઈ.

0 0

સુનીલ અંજારીયા - (08 February 2022) 5

0 0

પારસ બઢિયા - (27 November 2019) 5
સુંદર

0 0

hardik raychanda - (25 October 2019) 5
સુંદર

0 0

ઉમંગ ચાવડા - (04 October 2019) 5

0 0

નિમિષા દલાલ - (04 October 2019) 5

0 0