મારા ઘણાં મિત્રોની એવી ઇચ્છા હોય છે કે મારી રચના ગમતી હોવા છતાં રાગ-ઢાળ ધ્યાનમાં ન આવે તો ગાવી જરા અઘરી પડે છે, તો કાર્યક્રમનો ઑડિઓ કે એકલાં ગાયેલું હોય એ પણ મોકલો તો ગાવામાં સરળતા પડે, તેથી રેકર્ડિંગનું સ્તર જોયા વિના અહીં ઑડિઓ કે વીડીઓ મુકવાનું કારણ આપ સમજી શકશો.