Akshay Vaniya

User Image


3304 People read
135 Received Responses
181 Received Ratings
30 Ebooks Sold
15 Paperback Sold


About Akshay Vaniya

જ્યારે તમે મારા વિશે જાણવાનું પસંદ કર્યું છે તો ફક્ત એટલું જ જણાવીશ કે એટલો અનુભવી નથી કે હું પોતાને લેખક કહી શકું પરંતુ મારા વિચાર જરૂરથી તમને વિચારતા કરી દેશે એટલું સામર્થ્ય શબ્દોમાં ધરાવું છું. ભૂલો અઢળક કરું છે કે જેને સુધારવામાં આપ સૌની મદદ ઈચ્છું છું.