ઝવેરચંદ મેઘાણીનો જન્મ સવંત ૧૮૯૭ માં ગુજરાતનાં ચોટીલા ગામમાં થયો હતો. ગાંધીજીએ ઝવેરચંદ મેઘાણીને રાષ્ટ્રીય શાયરના બિરુદથી નવાજ્યા હતાં. મેઘાણી ઝવેરચંદ કાળીદાસ, ‘દ.સ.ણી.’, ‘વિરાટ’, ‘વિલાપી’, ‘શાણો’, ‘સાહિત્યયાત્રી’ (૧૭-૮-૧૮૯૭, ૯-૩-૧૯૪૭) : કવિ, નવલકથાકાર, વાર્તાકાર, લોકસાહિત્યના...More