ગંગાસતીનો જન્મ ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાથી આશરે ૩૫ કિ.મી.ના અંતરે આવેલા રાજપરા ગામમાં ઈ.સ. ૧૮૪૬ માં થયો હતો એવું અનુમાન છે. તેઓ ગુજરાતનાં ભક્તકવિયત્રી હતા. તેમનાં લખેલાં ભજનો આજે પણ લોકપ્રસિધ્ધ છે. તેમનું અવસાન ૧૮૯૪માં થયા હોવાનો અંદાજ છે
મૂળ નામ : ગંગાબાઇ ફહળુભા ગોહિલ
તેઓ...More

તેઓ સોરઠનાં મીરાંબાઇ તરીકે પ્રસિદ્ધ છે.