બાળપણમાં આવેલી બિમારીના કારણે બહાર રમવા જવું શક્ય નહોતું. આથી ઘણી નાની ઉંમરથી વાંચનયાત્રાની શરૂઆત થઈ. લા મિઝરેબલ, અંકલ ટોમ્સ કેબિન, એનિમલ ફાર્મ, માનવીની ભવાઈ જેવા પુસ્તકોથી ભાવ વિશ્વ ઘડાતું ગયું. મારી સર્જન-યાત્રાનો આ પહેલો મુકામ છે. મારી વાર્તાઓ પર્યાવરણ સંરક્ષણ, પ્રાયોગિક શિક્ષણ,...More
બાળપણમાં આવેલી બિમારીના કારણે બહાર રમવા જવું શક્ય નહોતું. આથી ઘણી નાની ઉંમરથી વાંચનયાત્રાની શરૂઆત થઈ. લા મિઝરેબલ, અંકલ ટોમ્સ કેબિન, એનિમલ ફાર્મ, માનવીની ભવાઈ જેવા પુસ્તકોથી ભાવ વિશ્વ ઘડાતું ગયું. મારી સર્જન-યાત્રાનો આ પહેલો મુકામ છે. મારી વાર્તાઓ પર્યાવરણ સંરક્ષણ, પ્રાયોગિક શિક્ષણ, સંબંધોમાં પરસ્પર આદર વગેરે જેવી પૃષ્ઠભૂમિ ધરાવે છે; અને કેટલીકવાર તે માત્ર વાર્તાઓ છે! વિજ્ઞાન અને તકનીક, સામ્પ્રત પ્રવાહો, અને ઈતિહાસ મારા પ્રિય વિષય છે.