વાંચન, લેખન અને ઈંનોવેશન મારો શોખ છે. આ લેખનકાર્ય હું મારા સ્કૂલ નાં ગરીબ બાળકો માટે કરી રહી છું.મારાં લેખનકાર્ય માંથી થયેલી કોઈપણ આવક બાળકો ને વિકાસ માટે વાપરીશ એવા નિર્ધાર સાથે મેં લેખનકાર્ય શરૂ કર્યુ છે. આશા છે આપ સૌને મારી લેખનશૈલી પસંદ આવશે..