હું જયેશ ગાંધી. છેલ્લા કેટલા વરસો થી સાહિત્ય સાથે જોડાયેલ છું.માતૃભારતી પર મારી ત્રણ નવલકથા અને 45 વાર્તા છે.
હાલ માં મારી પદ્ય રચના સંદેશ ન્યૂઝ અને વાર્તા દિવ્યભાસ્કર ન્યૂઝ માં અવારનવાર આવતી હોય છે. ગદ્ય માં લખવાનું વધુ ગમે છે.