ઉમેશ તામસે 'ધબકાર'
જન્મ સ્થળ - બારડોલી
કર્મભૂમિ - વ્યારા (તાપી)
શૈક્ષણિક લાયકાત- એમ.એ.બી.એડ્
વિષય:-મુખ્ય - અંગ્રેજી
ગૌણ - સંસ્કૃત
વ્યવસાય - શિક્ષક
રસ રુચિ :- ગઝલ લેખન
મુક્તક
નિબંધ લેખન
લેખ
વાંચન
સામાજિક કાર્ય
પ્રકાશિત પુસ્તકો :-
(સહિયારું પુસ્તક)
૧. કૂંપળનું જતન (ગઝલ સંગ્રહ)
૨. પડછાયો (ગઝલ સંગ્રહ)
વિવિધ ઈ - મેગેઝીનમાં ગઝલ
પ્રકાશિત થઇ ચૂકી છે.
દિવ્યભાસ્કર ન્યૂઝ પેપરમાં
વિવિધ આર્ટિકલ પ્રકાશિત થઇ ચૂક્યા છે.
કોલેજ કાળમાં નિબંધ સ્પર્ધામાં
પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર
પ્રાપ્ત થયા છે.
યુવક મહોત્સવમાં પણ
નંબર પ્રાપ્ત થયા છે.
કલા મહોત્સવ-2019 - 2020
ગઝલ- શાયરી લેખનમાં
જિલ્લા કક્ષાએ- પ્રથમ
ઝોન કક્ષાએ - પ્રથમ
હાલની પ્રવૃત્તિઓ:-
વ્યારામાં 'સાહિત્ય સેતુ' નામનું
સાહિત્યિક ગૃપ શરૂ કર્યુ છે. જેને એક વર્ષ સફળતા પૂર્વક પૂર્ણ કર્યું છે.
'સાહિત્ય સેતુ' ( ફેબ્રુઆરી -૨૦૧૯)થી શરૂ કર્યું હતું.
જિલ્લા શિક્ષણાધિકારી
શ્રી નૈષધ મકવાણા સાહેબના
સહયોગથી 'સાહિત્ય સેતુ' ગૃપ
ચલાવું છું..
ધન્યવાદ ????????