English
Sign Up
Sign In
My Cart
0
Your cart is empty right now
Home
Category
Write
X-Clusive
POD
View More
Authors
Paintings
Photographs
Column
Audios
E-Magazine
Quotes
Contests
FAQ
Shopizen
Home
Paintings
Haresh 'tathagat'
Follow
9
0
Views
0
Received Responses
0
Received Ratings
Share with your friends :
About Haresh 'tathagat'
○ કવિ-ઓળખ : ડૉ.હરેશ 'તથાગત'... ~~~~~~~~~~~~~~~~~~~~○ જન્મ તારીખ : 1-12-1955,રાજકોટ(ગુજરાત)માં જન્મ. માતા: ધીરજબહેન. પિતા: ગોરધનદાસ, અટક :લાલ. કવિ-નામ : હરેશ 'તથાગત'; 1985માં; રહસ્યદર્શી ફિલસૂફ 'ઓશો'-પંથે સંન્યાસ લીધો,નામ : સ્વામી મળ્યું : 'આત્મ-પ્રભાત. * પરિચય : ~~~~ એમ.એ.માં 'ગૉલ્ડ-મેડાલિસ્ટ' / 'દૂરદર્શન - આકાશવાણી-માન્ય...
More
0
Publish Paintings
9
Followers
8
Following
भरत (राज)
Followers :
88
Follow
P N Lakhani Lakhani
Followers :
0
Follow
yash mehta
Followers :
0
Follow
Chandni Gondhia
Followers :
1
Follow
Ravi Sonara
Followers :
2
Follow
shital ruparelia
Followers :
58
Follow
સોલંકી...
Followers :
33
Follow
Bhoomi Pandya
Followers :
5
Follow
નિશાન પટેલ...
Followers :
163
Follow
×
Update About Me
About Me
*
○ કવિ-ઓળખ : ડૉ.હરેશ 'તથાગત'... ~~~~~~~~~~~~~~~~~~~~○ જન્મ તારીખ : 1-12-1955,રાજકોટ(ગુજરાત)માં જન્મ. માતા: ધીરજબહેન. પિતા: ગોરધનદાસ, અટક :લાલ. કવિ-નામ : હરેશ 'તથાગત'; 1985માં; રહસ્યદર્શી ફિલસૂફ 'ઓશો'-પંથે સંન્યાસ લીધો,નામ : સ્વામી મળ્યું : 'આત્મ-પ્રભાત. * પરિચય : ~~~~ એમ.એ.માં 'ગૉલ્ડ-મેડાલિસ્ટ' / 'દૂરદર્શન - આકાશવાણી-માન્ય કવિ-લેખક / અનેક કવિ-સંમેલનોનું સંચાલન અને કાવ્ય-પઠન, અનેક ગુજરાતી સામયિકોમાં ગદ્ય-પદ્ય સાહિત્ય પ્રકાશિત. * મારું પ્રગટ સાહિત્ય : ~~~~~~~~~~ 1: 'એટલે'; 2: 'સિસીફસ'; 3: 'અલબત્ત'; 4: 'સાક્ષી-ભાવ'; 5: 'કોઈ બીજું એક' - [ગઝલ-સંપૂટ] અને 'ગિટાર' [મૉનો-ઈમેજ- કાવ્ય-સંગ્રહ છે. 25 પુસ્તકોનું સંપાદન. સ્નાતક, અનુ-સ્નાતક્, શિક્ષણ-સ્નાતક્; મેં ગુજરાતી અને હિંદી ભાષા-સાહિત્ય સાથે ઉત્તીર્ણ કર્યાં છે. 'વિદ્યા-વાચસ્પતિ' - 'પીએચ.ડી'ની ઉપાધિનાં સંશોધન મહામહાનિબંધનું શીર્ષક હતું : 'ગુજરાતી ગઝલ: ગતિ અને ગરિમા'; રાષ્ટ્રભાષા હિંદીમાં, 'કોવિદ્' છું. આજ-કાલ, 'બીજ : ફૂલોનાં' અંતર્ગત 'લાઓત્ઝુ' 'ઓશો', 'જિદ્દદૂ કૃષ્ણમૂર્તિ'ની સૂક્તિઓ પર 'આસ્વાદ' - લેખન. * □ ॥ સંપર્ક-સૂત્ર ॥ ~~~~~~~~~~~~~~ ॥ કવિ, ડૉ. હરેશ 'તથાગત' ॥ 'ધમ્મ-પદ'; 2/4 : 'ગોકુલ સંનિવાસ'; 11 : પંચનાથ પ્લૉટ; રાજકોટ : 360 001 (ગુજરાત : ભારત). ------------------------------------------ મૉબાઈલ-વૉટ્સ એપ નંબર : 8000 40 57 40. ઈ-મેઈલ :dr.hareshlal@gmail.com ~~~~~~~~~~~~~~~~~~~~
×
About Author

Money back guarantee*
100% Money back guarantee
Help & Support (10AM - 7PM)
Call Us : +91 9978725201
Safe & Secure Payment
100% Safe & Secure Payment
Select Your Language
English
English
ગુજરાતી
Gujarati
বাংলা
Bengali
मराठी
Marathi
हिंदी
Hindi