હું એક ગઝલકાર, વાર્તાકાર અને નવલકથાકાર છું...લખવાની શરૂઆત નાની કવિતાઓ અને ગઝલથી કરી હતી. યુવક મહોત્સવમાં ભાગ લઈ અઢળક ઈનામો મળ્યા પછી એમાં વધુને વધુ રસ જાગ્યો...આજે મારો એક વાર્તાસંગ્રહ " આવિર્ભાવ " amazon અને flip cart પર ઉપલબ્ધ છે. એક નવી સાહિત્યકાર તરીકે વાર્તા જગતમાં ઊભરેલું નામ છે. વિવિધ સાહિત્ય...More
હું એક ગઝલકાર, વાર્તાકાર અને નવલકથાકાર છું...લખવાની શરૂઆત નાની કવિતાઓ અને ગઝલથી કરી હતી. યુવક મહોત્સવમાં ભાગ લઈ અઢળક ઈનામો મળ્યા પછી એમાં વધુને વધુ રસ જાગ્યો...આજે મારો એક વાર્તાસંગ્રહ " આવિર્ભાવ " amazon અને flip cart પર ઉપલબ્ધ છે. એક નવી સાહિત્યકાર તરીકે વાર્તા જગતમાં ઊભરેલું નામ છે. વિવિધ સાહિત્ય સર્જનમાં વાર્તા નવલકથા કવિતા લેખો ગઝલનું ખેડાણ ચાલુ છે તેમજ તેમજ પબ્લીકેશન દ્વારા સંપાદિત પુસ્તક દાદા દાદીની વાતોમાં મારી એક વાર્તા મીઠા સંભારણા ને સ્થાન પરસ્પરસ પાક્ષિક રાજકોટ દ્વારા વાર્તા વિહાર નામનો વાર્તાસંગ્રહનું પુસ્તક પ્રગટ થયો તેમાં પણ મારી વાર્તા નો સમાવિષ્ટ થાય છે જેમાં ગોપનનો કા પ્રથમ 10 ક્રમાંકમાં સ્થાન પામી છે લેખક અને કવિ તરીકે બાલ સૃષ્ટિમાં માધ્યમિક શિક્ષણ અને પરીક્ષણ માં લેખ છુપાયેલા છે કલા મહાકુંભ 2020 માં જિલ્લા કક્ષાએ કાવ્યલેખન સ્પર્ધામાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરેલું છે આ ઉપરાંત ગુજરાત કવિતાનું ઋતુપુત્ર કવિ લોક કે જેમના તંત્રી પ્રફુલ રાવલ છે તેના સોનેટ વિશે શાંકમાં મારું એક સોનેટ ઝંખું તને ને પણ સ્થાન પ્રાપ્ત થયું છે