૧૯૯૨ થી હાયરસેકેન્ડરી શાળામાં ક્લાર્ક તરીકે સેવા રહ્અયો છું. બી.કોમ. સુધીનો અભ્યાસ. સાહિત્યમા કિશોર અવસ્થાએથી જ રસ અને રૂચી. વાચન અને લેખન અવિરત ચાલુ છે. ૧૯૯૪મા નયાપડકાર દૈનિકમાં નવલિકાઓ લખી છે. ખ્રિસ્તી માસિક દૂત મા અવારનવાર નિબંધ લેખન કરું છું. દિવ્ય દયા"સ્પર્શ" ત્રિમાસિકમાં લેખ છપાય છે. નવલિકા અને લઘુનવલ લખવાનું અત્યંત પ્રિય છે. હાલમાં એક લઘુનવલ પૂરી કરી છે. અને બીજી એક લઘુનવલ પર કાર્ય પ્રગતિમા છે. ટૂંકી નવલિકા ઘણી બધી લખી છે.