199 Views 6 Received Responses 11 Received Ratings
Share with your friends :
About ડો. જીજ્ઞેશ લાઠિયા "પ્રલય"
નવલકથા, કવિતા, નાટક વગેરે લખું છું. તેમજ ચિત્ર ડિઝાઇનનો શોખ છે. હું કોઈ સાહિત્ય પ્રકારના ચુસ્ત નિયમમાં માનતો નથી. કારણ કે દિલથી જે ઉગીને બહાર આવે છે, તેમાં બાંધછોડ કરવી મને યોગ્ય નથી લાગતું. હું કોઈનો વિરોધી નથી, એટલે વિવેચકોનો કોઈ ડર હોતો નથી, નિજની મસ્તીમાં મસ્ત થઈને લખું છું, અને મારા...More
નવલકથા, કવિતા, નાટક વગેરે લખું છું. તેમજ ચિત્ર ડિઝાઇનનો શોખ છે. હું કોઈ સાહિત્ય પ્રકારના ચુસ્ત નિયમમાં માનતો નથી. કારણ કે દિલથી જે ઉગીને બહાર આવે છે, તેમાં બાંધછોડ કરવી મને યોગ્ય નથી લાગતું. હું કોઈનો વિરોધી નથી, એટલે વિવેચકોનો કોઈ ડર હોતો નથી, નિજની મસ્તીમાં મસ્ત થઈને લખું છું, અને મારા વાચકોને હું સૌથી વધારે ચાહું છું.