Sagar Mardiya

User Image
0 Views 0 Received Responses 0 Received Ratings

About Sagar Mardiya

નાનપણથી ગુજરાતી અને હિંદી સાહિત્ય વાંચવાનો શોખ હતો. વાંચનનો શોખે લેખનનું સ્વરૂપ ક્યારે ધારણ કરી લીધું તે ખબર જ ના પડી. મનમાં ઉઠતાં તરંગોને કલ્પનાની પાંખે લાગણીની શ્યાહીથી કાગળ પર ઉતારું છું. આપ સૌના પ્રતિભાવ મારા માટે અમૂલ્ય છે. આગળ વધવા માટેનું પ્રેરણાબળ છે.

No Record Found
No Record Found
No Record Found