હું વાસ્તવ માં કાઈ નથી ,
પાનખર નો એક પાન છું...
પાનખર ને જો સમજી શકે ,
તો પાનખર પછી ની વસંત છું...
હું વાસ્તવ માં કાઈ નથી ,
ગૌર અમાસ ની રાત છું...
અજ્ઞારી બની ને નિહારી શકે ,
તો પૂનમ નો ખેલાલો ચાંદ છું...
હું વાસ્તવ માં કાઈ નથી ,
એક ચાલતો મુસાફર છું...
સાથ જો તું આપી શકે ,
તો જીવન ભરનો સંગાથી છું...!✍
હું વાસ્તવ માં કાઈ નથી ,
પાનખર નો એક પાન છું...
પાનખર ને જો સમજી શકે ,
તો પાનખર પછી ની વસંત છું...
હું વાસ્તવ માં કાઈ નથી ,
ગૌર અમાસ ની રાત છું...
અજ્ઞારી બની ને નિહારી શકે ,
તો પૂનમ નો ખેલાલો ચાંદ છું...
હું વાસ્તવ માં કાઈ નથી ,
એક ચાલતો મુસાફર છું...
સાથ જો તું આપી શકે ,
તો જીવન ભરનો સંગાથી છું...!✍