હું ભાવેશ મોરી 'કલ્પ' ના ઉપનામ થી મારું દરેક સાહિત્ય મારા 'શબ્દ સર્જક' સાહિત્ય પરિવાર ગૃપમાં અને પ્રતિલિપિ પર રજુ કરતો રહું છું.મોટા ભાગે હું ટુંકી વાર્તાઓ લખું છું સાથે આપણાં ગુજરાતનાં નવોદિત લેખકોને સાથે રાખીને સહિયારા પુસ્તકો પણ બનાવતો રહું છું.
તો ચાલો આપણે સૌ સાથે મળીને એક ડગલું...More
હું ભાવેશ મોરી 'કલ્પ' ના ઉપનામ થી મારું દરેક સાહિત્ય મારા 'શબ્દ સર્જક' સાહિત્ય પરિવાર ગૃપમાં અને પ્રતિલિપિ પર રજુ કરતો રહું છું.મોટા ભાગે હું ટુંકી વાર્તાઓ લખું છું સાથે આપણાં ગુજરાતનાં નવોદિત લેખકોને સાથે રાખીને સહિયારા પુસ્તકો પણ બનાવતો રહું છું.
તો ચાલો આપણે સૌ સાથે મળીને એક ડગલું સારા સાહિત્યનાં સર્જન તરફ માંડીએ..