મારું નામ પ્રશાંત કડેચા છે. હું ગુજરાત ના ડાયમંડ સિટી સુરત થી છું. હું એક મધ્યમવર્ગીય પરિવારમાંથી આવું છું. મારા જીવનમાં સૌથી મહત્વની બાબત છે ધાર્મિક માન્યતાઓ, નૈતિક મૂલ્યો અને વડીલોનું સન્માન. હું એક મજબૂત કાર્ય નીતિ સાથે સરળ,નિષ્ઠાવાન, સંભાળ રાખનાર વ્યક્તિ છું. હું આધુનિક વિચારક છું...More
મારું નામ પ્રશાંત કડેચા છે. હું ગુજરાત ના ડાયમંડ સિટી સુરત થી છું. હું એક મધ્યમવર્ગીય પરિવારમાંથી આવું છું. મારા જીવનમાં સૌથી મહત્વની બાબત છે ધાર્મિક માન્યતાઓ, નૈતિક મૂલ્યો અને વડીલોનું સન્માન. હું એક મજબૂત કાર્ય નીતિ સાથે સરળ,નિષ્ઠાવાન, સંભાળ રાખનાર વ્યક્તિ છું. હું આધુનિક વિચારક છું અને મને લખવાનો ઘણો શોખ છે. મને કવિતાઓ લખવી ગમે છે, મિત્રો સાથે મુસાફરી કરવી,સંગીત સાંભળવું અને નવીનતમ મૂવીઝ જોવી ગમે છે. હું કોઈ કવિ કે લેખક નથી..શીખી રહ્યો છું આપ સહુ ની પાસે થી... હું મારા દિલ માં આવતા વિચારોના વમળ ને યોગ્ય શબ્દની આકારણી માં રજૂ કરવાનો પ્રયાસ કરી રહ્યો છું. તે માટે આપના પ્રોત્સાહન ભર્યા પ્રતિભાવો, ટીકા અને ટીપ્પણી દ્વારા મળતા માર્ગદર્શન નો હંમેશા આભારી રહીશ..
Instagram
@poetprashant
@the.prashant_kadecha