શૈલેષ ક્રિસ્ટી…
એમ.એ., માસ્ટર ઓફ જર્નાલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશન.,એચ.આર.ડી.,એલ.એલ.બી.અને પીએચ.ડી. (બાઈબલ વિષયમાં ઇન્ટનેશનલ ઇન્સ્ટિટયૂટ ક્રિશ્ચિયન મેનેજમેન્ટ ચેન્નાઈ ) શૈક્ષણિક લાયકાત ધરાવે છે.
તેઓ સ્ટેમ્પ અને રજીસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ ગુજરાત સરકારમાંથી સબ-રજિસ્ટ્રાર તરીકે નિવૃત...More
શૈલેષ ક્રિસ્ટી…
એમ.એ., માસ્ટર ઓફ જર્નાલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશન.,એચ.આર.ડી.,એલ.એલ.બી.અને પીએચ.ડી. (બાઈબલ વિષયમાં ઇન્ટનેશનલ ઇન્સ્ટિટયૂટ ક્રિશ્ચિયન મેનેજમેન્ટ ચેન્નાઈ ) શૈક્ષણિક લાયકાત ધરાવે છે.
તેઓ સ્ટેમ્પ અને રજીસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ ગુજરાત સરકારમાંથી સબ-રજિસ્ટ્રાર તરીકે નિવૃત થયેલ છે.
“દૂત” નામના કેથોલિક સામાયિકમાં તેઓ સહતંત્રી તરીકે સેવા આપે છે.તેમજ "ધર્મ સેતુ" નામનાં મુખપત્રનાં સંપાદકીય મંડળના સભ્ય છે.
અનેક શાળા કોલેજ તથા અનેક ધાર્મિક,સામાજિક સંગઠનોમાં અનેક વિષયો ઉપર અનેક વક્તવ્યો આપ્યાં છે.વ્યકિતત્વ વિકાસ સહિત અનેક તાલિમ કાર્ય શાળાઓનું સંચાલન કરેલ છે.
સોસાયટી ઓફ સેન્ટ વિન્સેન્ટ દ પોલમાં વિવિધ હોદ્દાઓ ઉપર રહીને સામાજિક સેવાઓ આપે છે.
જુનિયર ચેમ્બર નડીઆદ, આઇ. સી. વાય. એમ., ડોન બૉસ્કૉ સહિત અનેક સંસ્થાઓમાં પ્રશિક્ષક તરીકે તાલીમ આપેલ છે.
ક્રાઇસ્ટ ધ કિંગ ચર્ચમાં દરમ્યાન પ્રમુખ તરીકે નેતૃત્વ કરેલ છે
અગાઉ તેમનાં પાંચ પુસ્તકો પ્રકાશીત થયેલ છે.
એક કુશળ લેખક, પ્રેરણાદાયી પ્રેરક વક્તા, અને અસરકારક પ્રશિક્ષક છે.