0 People Listen 0 Received Responses 0 Received Ratings
Share with your friends :
About Natwar Tank
હું લઘુકથા, વાર્તા, માઇક્રોફિક્શન, હાઈકુ, તાન્કા, ગીત ,ગઝલ અને અછાંદશ પણ લખું છું. મારી લઘુકથાઓ ચાંદની, કુમાર, શબ્દસૃષ્ટિ, છાલક, સ્ત્રી વગેરે જેવા અનેક સામયિકમાં પ્રગટ થઈ છે. ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગરની મંજૂરીથી એક લઘુકથા સંગ્રહ " મનસાગરનાં મોતી" 2019 માં પ્રગટ થયો છે. મારી વાર્તાને પણ...More
હું લઘુકથા, વાર્તા, માઇક્રોફિક્શન, હાઈકુ, તાન્કા, ગીત ,ગઝલ અને અછાંદશ પણ લખું છું. મારી લઘુકથાઓ ચાંદની, કુમાર, શબ્દસૃષ્ટિ, છાલક, સ્ત્રી વગેરે જેવા અનેક સામયિકમાં પ્રગટ થઈ છે. ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગરની મંજૂરીથી એક લઘુકથા સંગ્રહ " મનસાગરનાં મોતી" 2019 માં પ્રગટ થયો છે. મારી વાર્તાને પણ તૃતિય ઇનામ પ્રાપ્ત થયેલ છે, જે વાર્તા શબ્દસૃષ્ટિમાં પણ પ્રગટ થયેલ.
લઘુકથા મારો પ્રથમ પ્રેમ છે.