0 People Listen 0 Received Responses 0 Received Ratings
Share with your friends :
About Leena Patgir
નાનપણથી લખવાનો અને કાંઈક નવું વાંચવાનો ગાંડો શોખ!! આઠમાં ધોરણમાં હતી ત્યારે બે નવલકથાઓ શરૂ કરી હતી પણ પૂરી નહોતી કરી શકતી!! હજુ ગુજરાતી સાહિત્યમાં પાપા પગલી ભરું છું!! મને દ્રઢ વિશ્વાસ છે એક દિવસ હું આ જ સાહિત્યમાં ખૂબ ઊંચું સ્થાન પામીને વાંચકોના દિલમાં વસી જઈશ!! મારું પોતાનું પ્રોડક્શન...More
નાનપણથી લખવાનો અને કાંઈક નવું વાંચવાનો ગાંડો શોખ!! આઠમાં ધોરણમાં હતી ત્યારે બે નવલકથાઓ શરૂ કરી હતી પણ પૂરી નહોતી કરી શકતી!! હજુ ગુજરાતી સાહિત્યમાં પાપા પગલી ભરું છું!! મને દ્રઢ વિશ્વાસ છે એક દિવસ હું આ જ સાહિત્યમાં ખૂબ ઊંચું સ્થાન પામીને વાંચકોના દિલમાં વસી જઈશ!! મારું પોતાનું પ્રોડક્શન હાઉસ ખોલવાનું સપનું પૂરું કરીને જ જંપીશ!! વધું તો શું કહું હવે... મારી વાર્તાઓ તમારા દિલને સ્પર્શે એ જ મારા માટે મહત્વનું છે....