નૂતન 'નીલ' કોઠારી

User Image
3187 People Listen 34 Received Responses 34 Received Ratings

About Nutan Kothari

છું સીધી સરળ નારી, વખત આવ્યે લડનારી, હતી શિક્ષિકા ભાષાની લાક્ષણિકતા શીખવનારી. હવે મનની લાગણીઓને શબ્દરૂપી વાઘા પહેરાવનારી. લખું, વાર્તા, નાટક, પત્ર, લેખ, નિબંધ ને કવિતા ન્યારી, હાસ્ય ફુવારા ઉડાવું હું રોપીને શબ્દની સુંદર ક્યારી!