Bharat Chaklasiya - (08 March 2020)સરસ..માણસને જીવતે જીવ જે નથી સમજાતું એ મૃત્યુ પછી સમજાઈ જાય છે..આપણે જીવનના ઘોડાને એટલો દોડાવીએ છીએ કે જાણે અમર હોઈએ...એક દિવસ મૃત્યુ આવવાનું છે એ સનાતન સત્ય હીવ છતાં જીવનને માણી અને જાણી શકતા નથી..આપણે, ખુદ સાથે કદી જીવતા જ નથી..માઇક્રોફિક્શન સ્પર્ધામાં પ્રથમ આવવા બદલ અભિનંદન !
00
ધર્મેશ ગાંધી - (05 February 2020)વાર્તા સરસ... પણ મારા મત મુજબ, જરૂર કરતાં ઘણી લાંબી. બીજું, ઘણું બધું ઢાંકીને નિર્દેશ કરી શકાયો હોત; માઇક્રોમાં બધું જ ખૂલીને કહેવું જરૂરી નથી હોતું. વાર્તાનો અંત પણ છેલ્લાં પાંચ વાક્યો પહેલાં જ આવી ગયો હતો, પછી લંબાવવાની જરૂર નહોતી.