'કેતન મુનશી વાર્તાસ્પર્ધા (૨૦૧૭-૧૮)'માં તેમજ ‘મમતા વાર્તાસ્પર્ધા (૨૦૧૮-૧૯) તથા (૨૦૧૯-૨૦)’માં મારી નવલિકાઓને વિજેતા-પારિતોષિક પ્રાપ્ત થયેલ છે.
મારી ટૂંકી વાર્તાઓ તથા લઘુકથાઓ - ‘કુમાર’, ‘જલારામદીપ’, 'મમતા', 'નવચેતન', 'વાર્તાસૃષ્ટિ’ વગેરે સામયિકોમાં; તેમજ 'ગુજરાત ગાર્ડિયન', ‘દિવ્ય ભાસ્કર’...More
'કેતન મુનશી વાર્તાસ્પર્ધા (૨૦૧૭-૧૮)'માં તેમજ ‘મમતા વાર્તાસ્પર્ધા (૨૦૧૮-૧૯) તથા (૨૦૧૯-૨૦)’માં મારી નવલિકાઓને વિજેતા-પારિતોષિક પ્રાપ્ત થયેલ છે.
મારી ટૂંકી વાર્તાઓ તથા લઘુકથાઓ - ‘કુમાર’, ‘જલારામદીપ’, 'મમતા', 'નવચેતન', 'વાર્તાસૃષ્ટિ’ વગેરે સામયિકોમાં; તેમજ 'ગુજરાત ગાર્ડિયન', ‘દિવ્ય ભાસ્કર’ વગેરે દૈનિકોમાં પ્રકાશિત થાય છે. સાહિત્યના વેબ-પોર્ટલ તથા બ્લોગમાં રચનાત્મક લેખન કરું છું.
'ગુજરાત ગાર્ડિયન' દૈનિકમાં 'બ્લાઇન્ડ ગેમ' નામની સસ્પેન્સ-રોમાંસ-થ્રિલર ધારાવાહિક નવલકથા પ્રકાશિત થઈ ચૂકી છે.
-------------------
મો.: 91064 80527
dharm.gandhi@gmail.com
facebook.com/DGdesk.in
dgdesk.blogspot.com