સ્વ. શ્રી વિજયભાઈ Story Winner - 1


  • X-Clusive
રંગરેલ

રંગરેલ


ધર્મેશ ગાંધી ધર્મેશ ગાંધી

Summary

નિહારિકા નાયર – ધ ડાર્ક-લવ આર્ટીસ્ટ – એના શૃંગારરસથી પ્રચુર ચિત્રો... સમાજમાં પ્રવર્તતા પ્રેમ-પાસાંઓને શૃંગારિક ચિત્રો થકી ઉજાગર...More
Romance Story
Geet Mecwan - (28 May 2023) 5

1 0

Meena Soni - (08 May 2023) 5

1 0

Neha Patel - (02 May 2023) 5
sunder varta

1 1

Hitesh Patadiya - (30 April 2023) 5
સરસ અને અલગ રીતે લખાયેલી ડાયરીના પાનેથી ગૂંથાયેલી એક કલાકારનું મનોજગત દર્શાવતી વાર્તા

1 1

Falguni Dost - (10 April 2023) 5
very nice

1 1

સુનિલ ર. ગામીત "નિલ" - (01 April 2023) 5
અતિ સુંદર. તમારી વાર્તાઓમાં મત્સ્યકન્યા ઘણી વાર આવે છે.

1 1

જાગૃતિ 'ઝંખના''મીરાં' - (01 April 2023) 5
ખૂબ સુંદર વાર્તા..હંમેશની જેમ..👏કવિતાના ભાવ કે શબ્દોમાં અને વાર્તાના પાત્રોમાં તેના સર્જકને શોધવાની કે જોડી દેવાની આ મનોવૃત્તિ આપે ચિત્રકારની કહાની સાથે જોડી ડાયરીમાં સરસ મેઘધનુષી રંગ પૂર્યા.

1 1

View More

'સ્મિતા પારેખ' તથા 'કેતન મુનશી' વાર્તાપુરસ્કાર વિજેતા તેમજ ‘મમતા વાર્તાસ્પર્ધા (૨૦૧૮-૧૯) તથા (૨૦૧૯-૨૦)’માં મારી નવલિકાઓને વિજેતા-પારિતોષિક પ્રાપ્ત થયેલ છે. મારી ટૂંકી વાર્તાઓ/લઘુકથાઓ નવનીત સમર્પણ, એતદ્, બુદ્ધિપ્રકાશ, કુમાર, જલારામદીપ, મમતા, નવચેતન, વારેવા વગેરે સામયિકોમાં પ્રકાશિત થાય...More

Publish Date : 26 Mar 2023

Reading Time :


Free


Reviews : 25

People read : 95

Added to wish list : 0