ભણતર નજીવું, પણ ગણતરી સચોટ! કર્મે મજૂર, પણ ખુમારી બાદશાહ જેવી! લેખકથી વધુ એક સારા માનવી અને સાચા ભારતીય તરીકેની ઓળખ સ્થાપિત કરવાનો ધ્યેય છે.
Book Summary
અહેસાસ નવ પ્રકરણની એક લઘુનવલ છે. મારા લેખનકાળનો આરંભ આ લઘુનવલથી થયો હતો, એ સમયે હું નવોદિત હતો અને ઘણી બધી ક્ષતિઓ થતી હતી. અત્યારે શોપીઝનના વાચકો માટે આ મૂકતી વેળા શક્ય એટલો સુધારો કર્યો છે, છતા કોઈ ક્ષતિ નજર બહાર રહી હોય તો ક્ષમાપાત્ર ગણશો.
નવાબી બેકગ્રાઉન્ડ અને બદલાની ભાવના ધરાવતી આ લઘુનવલ આપ વાચકોને જરૂર ગમશે, એવી અપેક્ષા.