ગુજરાતના પ્રખ્યાત લેખક કનુભાઈ ભગદેવ રચીત પાત્રો કેપ્ટન દિલીપ અને મેજર નાગપાલ સાથેની મુલાકાત અને તેમની સાથે મળી વિદેશી નાગરીક એમી બ્રાઊનની હત્યા નો કેસ સોલ્વ કર્યો જેમા ઘણા ઉતાર ચડાવ જોવા મળ્યા તેની રોમાંચક અને રહસ્યો થી ભરેલી કથા જે સંપુર્ણ પણે મારી લખેલી છે.