ચિંતન પટેલ. (અક્ષ)
નથી જાણતું કોઈ હું કેવો છું,
પણ જાણે છે બધા હું કેવો નથી.
નથી રહ્યો હું જે ક્યારેક હતો,
જે પણ છું એ બરાબર છું.
શું કરશો જાણીને હું કોણ છું,
બસ કલમ જ છે ઓળખાણ મારી હું કોણ છું.
Instagram page - https://instagram.com/loveslastic
Instagram acc - aksh_1406
ચિંતન પટેલ. (અક્ષ)
નથી જાણતું કોઈ હું કેવો છું,
પણ જાણે છે બધા હું કેવો નથી.
નથી રહ્યો હું જે ક્યારેક હતો,
જે પણ છું એ બરાબર છું.
શું કરશો જાણીને હું કોણ છું,
બસ કલમ જ છે ઓળખાણ મારી હું કોણ છું.
Instagram page - https://instagram.com/loveslastic
Instagram acc - aksh_1406
Book Summary
એક માણસથી શરુ થયેલી આ રહસ્યમય વાર્તા કેટલાય રહસ્યો ખોલશે અને કેટલાય વળાંકો લેશે. અહિયા વાત એવા માણસની છે જેની આખી જિંદગી જ એક રહસ્યમય છે. અર્થાત તે માણસ ખૂદ હાલ તેની જિંદગીનુ વર્તમાન એવું એક રહસ્ય શોધી રહ્યો છે જે રહસ્ય પર તેનો ભવિષ્ય, તેનો પ્રેમ, બધુ જ દાવ પર લાગેલું છે. તેનાથી વધુ તો તેની ખુદ ની છાપ અને ખૂદને સાચો સાબિત કરવા માટેનો ઉથાપો માથે ચડ્યો છે. ખરેખર તે માણસ સાચો છે કે કેમ તેના માટે આ નવલકથાના તમામ અંક વાંચવા માટે મારા તમામ વાંચક મિત્રોને મારો અનુરોધ છે.