ઉમંગ ચાવડા - (10 November 2019)વંદન છે આપ સહુ નિષ્ઠાવાન શિક્ષકોને અને એમનો પ્રસાર કરવાવાળા ઓ ને.
11
મુકેશ સોજીત્રા - (10 November 2019)ખરેખર ડુમરાળિયા સાહેબ એટલે મુઠ્ઠી ઊંચેરા માનવી.. ન ભૂતો ન ભવિષ્યતિ.. આજના યુગમાં આવા અધિકારી જવલ્લે જ જોવા મળે!! વંદન છે.
જેમની પ્રેરણા થકી આજે બોટાદ જિલ્લાની પ્રાથમિક શાળાઓ ખૂબ નિષ્ઠા અને પ્રામાણિકતા પૂર્ણ ઉત્તમ કામ કરી રહી છે એવા હજારો શિક્ષકોના દિલમાં સ્થાન પામનાર, ઓફીસ છોડી સતત બાળદેવો અને ગુરુજનો વચ્ચે રહેનાર નખશિખ કર્મનિષ્ઠ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી એસ.જે.ડુમરાળિયા સાહેબને શબદ વંદન...કે જેમની પ્રેરણા થકી શાળાઓમાં અને ખાસ કરીને અંતરિયાળ વિસ્તારમાં સમાજ પાસે અપેક્ષા રાખ્યા પહેલા શિક્ષકોએ પોતાથી શરૂઆત કરી અને પછી સમાજ પાસેથી લાખો રૂપિયાનું દાન પોતાની શાળાઓની સુરત અને મુરત બદલવાનું ભગીરથ કામ કર્યું છે...એ માટે લાખ લાખ વંદન એ ગુરુજનોને અને આદરણિય ડુમરાળિયા સાહેબને......આ છે ખરી અંતરની અમીરાત....
એમની પ્રેરણાથી કામ કરતો શિક્ષક :-પાર્થ ખાચર