મીરા પટેલ - (31 July 2020)વાહ! વાહ! ડિયર....👌👏👍😀🤣😄 હું પણ હોસ્ટેલમાં રહેલી ચાર વર્ષ.... અલગ જ મૉમેન્ટ્સ હોય એ. આજે હોસ્ટેલ ને હોસ્ટેલ ફ્રેન્ડ્સ યાદ આવી ગયા...😕
10
M.d Baraiya - (31 July 2020)Very nice
Good working
10
અગસ્ત ગરસોંદિયા - (30 July 2020)વાહ વાહ, હોસ્ટેલ ના જીવન નું મજા જ કોય બીજી આવે જે તમે સરસ રીતે રજુ કરીયું છે અને હાસ્ય સાથે.. ખુબ સરસ 👌👌👌 હું હોસ્ટેલ માં રહીયો નથી પણ આ વાચીને એવું લાગે છે કાશ હું હોસ્ટેલ માં રહીયો હોત...🙁🙁
10
રાજુસર ગરસોંદિયા - (29 July 2020)વાહ ખૂબ સુંદર રીતે રજૂઆત કરી હોસ્ટેલ laife ની હાસ્ય સભર વર્ણન
જિંદગી ને માણતા શીખો , જિંદગી ને જીવતા શીખો જે દિવસે જિંદગી ને જીવતા શીખી જશો તે દિવસે હોસ્ટેલ 5 star હોટલ અને એ હોસ્ટેલ ની ભેળ બત્રીસ ભાત ના પકવાન લાગશે.