સુનીલ અંજારીયા - (08 May 2022)ખુબ વિસ્તૃત માહિતી. મારી નોવેલ પૈડાં ફરતાં રહે ના અંત માં મોરિશિયસ નો ઉલ્લેખ છે. મને ત્યાં ફરી આવેલા કોઈ એ કહ્યું કે ત્યાં 13મું જ્યોતિર્લિંગ પણ છે.
ઉમંગ ચાવડા - (27 December 2019)આપને ઘણા સમય પછી અહી જોઈ ખુબજ આનંદ થયો. આટલી સરસ રીતે ઇતિહાસ વર્ણવવા બદલ ખુબ ખુબ આભાર. પ્લીઝ અહી થોડો સમય ફાળવીને લખતા રહેજો.