હિરલ પુરોહિત 'સપ્તરંગી શબ્દ' - (21 March 2021)અરે વાહ કિશન! જેમ જેમ વાંચતી ગઈ એમ મેં સ્માઈલ મોટી થતી ગઈ....ખુશનુમા સવારમાં એવો ખુશનુમા પત્ર ખરેખર એક તાજગી ભરી ગયો. ચોકલેટને કહેવાનું ke ટિંકુ-મીનકુ નામ માટે aa કિશન સાથે દલીલ કરજે જ !!! ha ha ha ha
11
Varsha Kukadiya - (20 February 2021)વાહ..વાહ... તું તો છો જ નટખટ કાનુડો....અને એથી મીઠી મારી ચૉકલેટ જેવી......સમજી ગયો ને.....! વસે તારું ઘર તો એ હસે 😅હરપલ...👌👌👌
11
ભગીરથ ચાવડા - (19 February 2021)આ સાબુ-બાબુની સફરમાં ટીકું-મીંકુની મંજિલ મળે એવા આશીર્વાદ! જોરદાર પત્ર.
11
heena dave - (19 February 2021)આ ટિંકુ મિંકુને હિના દાદીની ઓળખાણ કરાવજે.દરરોજ સરસ વાર્તા સંભળાવીશ🤗🤗🤗🤗
11
રાજુસર ગરસોંદિયા - (19 February 2021)વાહ પાત્રો અને એના નામ મજેદાર
આમ તો મેં મેકેનિકલ એન્જીનીયરિંગ કરેલ છે પણ બચપણથી જ વાંચવું એ મારો શોખ રહ્યો છે.વાંચતા વાંચતા કયારે હું પોતે લેખક બની ગયો એ મને પોતાને ખ્યાલ ન રહ્યો.આવી રીતે લખતાં લખતાં મારી વાર્તાઓ ઉમંગ ભાઈના ધ્યાનમાં આવી અને તેમને મને આ પ્લેટફોર્મ અંગે કહ્યું.આ પ્લેટફોર્મ પર મારી શરૂઆત છે આશા છે કે...More
આમ તો મેં મેકેનિકલ એન્જીનીયરિંગ કરેલ છે પણ બચપણથી જ વાંચવું એ મારો શોખ રહ્યો છે.વાંચતા વાંચતા કયારે હું પોતે લેખક બની ગયો એ મને પોતાને ખ્યાલ ન રહ્યો.આવી રીતે લખતાં લખતાં મારી વાર્તાઓ ઉમંગ ભાઈના ધ્યાનમાં આવી અને તેમને મને આ પ્લેટફોર્મ અંગે કહ્યું.આ પ્લેટફોર્મ પર મારી શરૂઆત છે આશા છે કે અન્ય પ્લેટફોર્મની જેમ મને અહીં પણ વાંચકગણ નો પૂરો સાથ મળશે.