Toral Shah - (05 March 2021)કટાક્ષ અને પ્રેમ જબરદસ્ત સમનવય
11
shital ruparelia - (25 February 2021)વાહ અને આહ... આપને મારા વંદન🙏
11
જાગૃતિ 'ઝંખના''મીરાં' - (23 February 2021)khub saras....koi stri pase thi shikhe hr hal ma khush rehvanu....ne tamari pase thi shikhe dukh ne sukh ni bhasa ma kehvanu...😞🙏
11
Geeta Chavda - (22 February 2021)વાહ એકદમ લાગણી સભર..દરેક યુવાન યુવતીઓ ને સાચી શીખ..
ગિરીશ મેઘાણી - (22 February 2021)પ્રેમ કરતા વ્યથા વધુ લાગી. લાગણીસભર, પણ મનમોહના વાળી પકડ ને લીધે અમારી અપેક્ષા વધુ છે. ૧૦ સુધી હજી જોરદાર, તમારી ટચ વાળો એક સુંદર લવ લેટર આપો એવી વિનંતી.